એમટીવી પર પ્રસારિત થઈ રહેલી ઍસ ઑફ સ્પેસની બીજી સીઝન લોકોમાં ખાસ કરીને યુવા વર્ગમાં ઘણી પૉપ્યુલર છે. સિરીઝનો માસ્ટર માઇન્ડ વિકાસ ગુપ્તા એના આશ્ચર્યજનક અને અનોખા ટાસ્ક લઈ આવવામાં માહેર છે. તો બીજી સીઝનમાં એન્ટ્રી મેળવનાર રશ્મિ ઝા હાલ ચોથી પોઝિશન પર છે.

વિજેતા બનવા માટેની પ્રબળ દાવદાર રશ્મિ શોના દરેક પ્રતિસ્પર્ધીની ગુડ બુકમાં છે. આગલા અઠવાડિયે રશ્મી ચોથા સ્થાન પર પહોંચી જતા ટાઇટલ જીતે એવી પ્રબળ શક્યતા છે. શો દરમ્યાન ઇજા થઈ હોવા છતાં શા છોડી નથી. રશ્મિ ઝા એક જિન્યુન પર્સનાલિટી છે અને એણે માત્ર દર્શકોના જ નહીં પ્રતિસ્પર્ધીઓના પણ દિલ જીતી લીધા છે.

શાંત દેખાતી રશ્મિ હકીકતમાં પુષ્કળ ધમાલ કરતી હોય છે. એના ચાહકો પણ એ જોવા આતુર છે કે રશ્મિને ગૉલ્ડ મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here