વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો
મ્યુઝિક માસ્ટરો એ. આર. રહેમાને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં 99 સોંગ્સ લાઇવ પર્ફોર્મન્સ આપી ચાહકોને ખુશ કરી દીધા હતા. હકીકતમાં 99 સોંગ્સ એ. આર. રહેમાન લિખિત અને નિર્મિત ફિલ્મ છે જેનું દિગ્દર્શન વિશ્વેશ ક્રિશ્નમૂર્તિ કરી રહ્યા છે. 24મા બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આજે (9ઓક્ટોબર 2019)ના ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર યોજાયો એ સમયે સંગીતકારે ફિલ્મના સોંગનું લાઇવ પર્ફોમન્સ કરી ઉપસ્થિત શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. ફિલ્મના કલાકારો છે એહાન ભટ અને એડિલ્સી વર્ગાસ.