રૅમ્પ પર મચલતી, દર્શકોને દીવાના કરી દેતી ભૂતપૂર્વ મિસ કોલકાતા હવે એક રોમાન્ટિક મ્યુઝિક વિડિયોમાં એકદમ નવા અંદાજમાં પોતાની અદા દર્શાવી રહી છે. રૅમ્પની રાણી અને મૉડેલિંગની મલ્લિકા અરલીન ઉપાસનાએ અનેક જાણીતી બ્રાન્ડ્સ માટે દેશ-વિદેશમાં મૉડેલિંગ કરી ચુકી છે. નાનપણથી અરલીનનું સપનું હતું એ પોપ્.લર હીરોઇન બને. અને એટલા માટેજ એ નાની હતી ત્યારથી એ માટે તૈયારી કરી રહી હતી. ઉપાસનાને ગીત-સંગીતમાં પણ ઘણી રૂચિ હોવાથી આલબમ કરી રહી છે. અરલીન ઓર એક આલબમ કરવા માંગે છે અને એ ગીત પોતે ગાવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here