ધ્યેર્યા, ઢુંગ્યા અને કબીરની કૉલેજની ધમાલ દર્શાવનાર બૉય્ઝ-૨એ બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડી. ઇરોઝ ઇન્ટરનેશનલ અને એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત બૉય્ઝ-૨ની સક્સેસ પાર્ટી તાજેતરમાં ધૂમધડાકાભેર યોજાઈ હતી. આ પ્રસંગે ઇરોઝના નંદુ આહુજાએ જણાવ્યું કે ફિલ્મે ૧૭ દિવસમાં ૧૬ કરોડથી વધારેની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મના દિગ્દર્શક વિશાલ દેવરૂખકરે કહ્યું કે, તેઓ ૠષિકેશ કોળી સાથે બૉય્ઝ-૩ની તૈયારી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here