વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા રેડ રિબન દ્વારા ત્રણ રોમાન્ટિક સોંગ રિલીઝ કરાયા છે. પહેલું ગીત યે દિલ દીવાના, માને ના અનુરાધા પૌડવાલના સ્વરમાં છે. લક્ષ્મી નારાયણે લખેલાં અને કમ્પોઝ કરેલું ગીત ગાઈ અનુરાધા બેહદ ખુશ છે કારણ, લાંબા અરસા બાદ એને આવું સૂરીલું ગીત ગાવાનો મોકો મળ્યો છે. ગીતના વિડિયોમાં પણ અનુરાધા દેખાશે.

રેડ રિબન દ્વારા રિલીઝ કરાયેલું બીજું ગીત છે યે મુઝે ક્યા હુઆ હૈ. ગીત જાણીતાં સિંગર-પર્ફોર્મર લાલિત્ય મુન્શો અને ઐશ્વર્યા નિગમે ગાયું છે. કાશી કશ્યપનાં ગીતને કમ્પોઝ કર્યું છે પૂજા નીલમ કપૂરે. મિસ્ટર ઇન્ડિયા 2017 ફેમ કપિલ ગુજ્જરની સાથે ગાયિકા મુન્શો પર આ રોમાન્ટિક ગીત ફિલ્માવવામાં આવ્યું છે. ગીતનું શૂટિંગ દહેરાદૂન, ઋષિકેશ અને મસુરીમાં કરવામાં આવ્યું છે.
ત્રીજું ગીત આર્યન પંડિત પર ફિલ્માવાયેલું ટૂટા હૂં બિખરા નહીં ગમગીનીવાળું રોમાન્ટિક સોંગ છે. આર્યને લખેલાં ગીતને પોતે ગાવાની સાથે કમ્પોઝ પણ કર્યું છે. વિડિયોમાં એની સાથે છે મોમ ફિલ્મ ફેમ વાણી સૂદ. જ્યારે વિડિયો ડિરેક્ટર છે હેરી.

અનુશા

Vandana Nirankari

Vandana Nirankari, globally recognised for mixing Sindhi music several genres such as EDM, Hip Hop, Pop and House with an aim to promote her mother tongue.

Although the very young & talented Vandana is an Indian Folk Singer and Performer who sings in Hindi, Punjabi, Marathi and English languages too, she also holds her expertise in Semi-Classical, Sufi, Ghazal, Bollywood And Bhajan.

While she enjoys a tremendous fan base Nationally & Internationally , her releases have done well around the world with numerous hits including A soulful mashup, Sindhi Abani Boli, The Sindhi Project, Morthotilley, Sikka me etc and have received millions of views on YouTube.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here