કુળ દીપાવે એ દીકરી, ધરતીનો છેડો ઘર જેવી અનેક ઢોલિવુડની ફિલ્મો ઉપરાંત ધ કિલર કૌન હૈ વો જેવી હિન્દી, ભોજપુરી ફિલ્મોમાં નામના મેળવનાર કેયુરીએ તાજેતરમાં સાઉથ આફ્રિકા ખાતે બાયોપિક રિઝવાનનું શૂટિંગ પૂરૂં કર્યું છે. માત્ર ફિલ્મો જ નહીં, થિયેટર અને ટેલિવિઝનમાં પણ કેયુરી શાહની પેરતિભા જોવા મળી છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, હિન્દી અને તમિલ ભાષા પર પ્રભુત્વ ધરાવતી કેયુરી હાલ એક નવા નાટકના રિહર્સલમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, આઘાત અને લાત જેવી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિવેચકોની નામના મેળવનાર શોર્ટ ફિલ્મ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here