19 જુલાઈ 2019ના રિલીઝ થનારી ડિઝનીની ધ લાયન કિંગનું પોસ્ટર રિલીઝ કરાયું છે. જંગલ બુકના ડિરેક્ટર જોન ફાવરેઉની ફિલ્મમાં ધ લાયન કિંગની આફ્રિકાના સવાનાની સફરની રોમાંચક વાતો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here