નિર્માતા કિરણ તલસીલા અને પંકજ થલોરની વિશાલ મિશ્રાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ એ કાશ કે હમનું પહેલું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ પ્રસંગે વિવાન શાહ, સાઉથની હીરોઇન પ્રિયા સિંહ અને સોફિયા સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મના તમામ કલાકારોએ હિમાચલમાં કરેલા શૂટિંગના અનુભવ જણાવ્યા હતા. વિશાલ મિશ્રાએ આ ફિલ્મ અગાઉકૉફી વિથ ડી અને હોટેલ મિલન બનાવી ચુક્યા છે. મે મહિનામાં ફિલ્મનો પ્રોમો લૉન્ચ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here